Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં મોલ ખુલ્યા, પણ પ્રવેશ માટે આ શરત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Channel

૧૧, ઓગસ્ટ 2021,

બુધવાર

મમહારાષ્ટ્ર સરકારે કેબિનેટ મીટિંગ પછી મોલ ખોલવા સંદર્ભે એક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકા બનાવી છે તે મુજબ હવે મોલ ખુલ્લા રહી શકશે. જોકે એક કડક શરત લાગુ કરવામાં આવી છે જે મુજબ મોલમાં કામ કરનાર તમામ કર્મચારીઓ તેમજ ફરજ બજાવનાર દરેક વ્યક્તિએ કોરોના ની રસી ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે.  આ ઉપરાંત મોલ માં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પણ રસી લેવી જરૂરી છે. આટલું જ નહીં મોલમાં પ્રવેશ્યા ઇચ્છનાર તમામ વ્યક્તિએ બન્ને રસી લેવી જરૂરી છે અને તેને પણ 14 દિવસ પૂરા થઈ ગયા હોવા જોઈએ.

આમ મહારાષ્ટ્ર સરકારે મોલ ખોલી નાખ્યા છે પરંતુ કડક નિર્બંધ લાગુ કર્યા છે.

Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Exit mobile version