Site icon

Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ ચૂંટણી લડશે. આ બે નેતાઓમાંથી એક હશે ઉમેદવાર.

Lok Sabha Elections 2024 : આગામી બે દિવસમાં દક્ષિણ મુંબઈનો કેન્ડિડેટ ફાઈનલ થવાની શક્યતા છે.

Mangal Prabhat Lodha or Rahul narvekar will contest from South Mumbai.

Mangal Prabhat Lodha or Rahul narvekar will contest from South Mumbai.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈની લોકસભા સીટ થી કઈ પાર્ટી ચૂંટણી લડશે અને કયો ઉમેદવાર હશે તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે પરંતુ હવે સ્પષ્ટતા આવી રહી છે. દક્ષિણ મુંબઈની સીટ ( Lok Sabha seat ) થી ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ ચૂંટણી લડશે. 

Join Our WhatsApp Community

Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી કોણ હશે ઉમેદવાર?

દક્ષિણ મુંબઈથી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) અથવા રાહુલ નાર્વેકર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. આ બંને ઉમેદવારોને જણાવી દેવાયું છે કે તેઓ દક્ષિણ મુંબઈથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દે.

આ સમાચાર પણ વાંચો :  Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને શેર કરી એક તસવીર, ફોટો જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી અરવિંદ સાવંત મેદાનમાં.

દક્ષિણ મુંબઈથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી અરવિંદ સાવંત મેદાનમાં છે. તેમણે પોતાનું ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ આ સીટ પરથી એકનાથ‌ શિંદે ની પાર્ટી કે પછી ભારતીય જનતા પાર્ટી ( BJP ) નો કેન્ડિડેડ ચૂંટણી લડશે તે સંદર્ભે સ્પષ્ટતા નહોતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ મિલિંદ દેવરાને રાજ્યસભા ના સાંસદ બનાવી દીધા. હવે આ સીટ પૂરી રીતે ખાલી છે. આથી અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ નાર્વેકર ( Rahul Narvekar ) અથવા મંગલ પ્રભાત લોઢા ચૂંટણી લડશે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર.
Exit mobile version