190
Join Our WhatsApp Community
મુંબઈ.2 એપ્રિલ 2021 .
શુક્રવાર .
મુંબઈ શહેર માં શાકભાજી વાળા ઓ નું હબ ગણાતા દાદર ના ભાજી માર્કેટ ને જોતા એવું લાગે કે એ કોરોના નું નવું હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે .

મુંબઈ માં વધતા કોરોના ના કહેર ને લીધે દાદર ના ભાજી વાળા અને ભાજી લેવા આવનાર ની સંખ્યા માં ઘટાડો જોવા મળ્યો નથી ,જુઓ તેની તસ્વીર .

મુંબઈ ના દાદર માં પુના અને નાસિક જેવા જિલ્લા ઓ માંથી શાક ઉતરે છે.
દાદર નું માર્કેટ શાક ,ફ્રુટ અને ફુલ માટે બહુજ જાણીતું છે .
You Might Be Interested In
