Mazdock 10K Run: મઝડોક મુંબઈ 250 મી વર્ષગાંઠ નિમિત્તે ઐતિહાસિક વારસાની ઉજવણી રુપે યોજશે આ મોટી રેસ.

Mazdock 10K Run: Mazagon Dock Shipbuilders Ltd. જે યુદ્ધ જહાજો, સબમરીન અને વ્યાપારી જહાજોનું નિર્માણ કરે છે અને આપણા દરિયાકિનારાનું રક્ષણ કરે છે. MDL એ ભારતમાં એકમાત્ર શિપબિલ્ડર છે જેની પાસે સબમરીન અને વિનાશીકા વર્ગની યુદ્ધ નૌકાઓનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવાનો ટ્રેક રેકોર્ડ છે. આથી આ તમામ બાબતોને સેલિબ્રેટ કરવા ફીટનેસ પ્રતિયોગીતા એટલે કે મેરેથોનમાં ભાગ લેવા મઝગાંવ ડૉક તરફથી તમામ દોડવીરો અને સામાન્ય જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં દરેક કેટેગરીના લોકો માટે અલગ અલગ પ્રકારની સ્પર્ધા છે. કુશળ દોડવીર થી માંડીને 3 કી.મીની ફેમેલી રન પણ છે.

Mazdock 10K Run- Mazdock Mumbai 250th Anniversary to celebrate the historic heritage of this grand race..

News Continuous Bureau | Mumbai

Mazdock 10K RunMazagon Dock Shipbuilders Ltd. તેની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. (MDL) એ મજડૉક મુંબઈ 10K રનનું આયોજન કર્યું છે, જે 7મી જાન્યુઆરી 2024ને રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. મઝગાંવ ડૉક પાસે શિપબિલ્ડીંગ સંદર્ભેનો સમૃદ્ધ અને અમુલ્ય વારસો છે. તેમજ તેની ગુણવત્તા શ્રેષ્ઠ છે. આ તમામ બાબતોને બિરદાવવા માટે મજડૉક મુંબઈ 10K મેરેથોન નું આયોજન થઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

વર્ષ 1774 થી, MDL રાષ્ટ્રીય ગૌરવના સ્તંભ તરીકે ઊભું છે. અહીં યુદ્ધ જહાજો, સબમરીન અને વ્યાપારી જહાજોનું નિર્માણ થાય છે. જે આપણા દરિયાકિનારાનું રક્ષણ કરે છે અને આપણા અર્થતંત્રને ધબકતું રાખે છે. MDL એ ભારતમાં એકમાત્ર શિપબિલ્ડર છે જેની પાસે સબમરીન અને વિનાશીકા વર્ગની યુદ્ધ નૌકાઓનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવાનો ટ્રેક રેકોર્ડ છે. આથી આ તમામ બાબતોને સેલિબ્રેટ કરવા ફીટનેસ પ્રતિયોગીતા એટલે કે મેરેથોનમાં ભાગ લેવા મઝગાંવ ડૉક તરફથી તમામ દોડવીરો અને સામાન્ય જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Mazdock 10K Run Mazdock Mumbai 250th Anniversary to celebrate the historic heritage of this grand race..

 બે ટ્રેક પ્રતિયોગીતાઓ

ઇવેન્ટમાં દરેક કેટેગરીના લોકો માટે અલગ અલગ પ્રકારની સ્પર્ધા છે. કુશળ દોડવીર થી માંડીને 3 કી.મીની ફેમેલી રન પણ છે. જેની વિગતો નીચે મુજબ છે.

Sr.No. Event Details
1 Event Name MAZDOCK MUMBAI 10K Run
2 Day and Date Sunday, the 7th January 2024
3 Event Categories and Time
  • 10k Run – 6.00 a.m.
  • 3K Family Run – 6.20 a.m.
4 Location Azad Maidan
5 Purpose of the Event On the occasion of completion of 250 years of Mazagon Dock Shipbuilders Ltd. since its inception in 1774.

નોંધ: 3K ફેમિલી રન એ ટાઈમ રન નથી.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રમાં અજીત પવાર જૂથના દરેક જિલ્લા પ્રમુખની ચાંદી… આ કારણસર દરેકને મળશે નવી કાર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

આ અસાધારણ પ્રસંગની ઉજવણીમાં, MDL દ્વારા 10K કેટેગરીમાં ટોચના ફિનિશર્સ માટે આકર્ષક ઈનામી રકમ રાખવામાં આવી છે. જે નીચે મુજબ છે:

Gender Age Category Place Prize Money Gender Age Category Place Prize Money
Male 18-44 (Open) 1 25000 Female 18-44 (Open) 1 25000
  2 15000   2 15000
  3 10000   3 10000
45-49 1 25000 45-49 1 25000
  2 15000   2 15000
  3 10000   3 10000
50-54 1 25000 50-54 1 25000
  2 15000   2 15000
  3 10000   3 10000
55-60 1 25000 55-60 1 25000
  2 15000   2 15000
  3 10000   3 10000
60+ 1 25000 60+ 1 25000
  2 15000   2 15000
  3 10000   3 10000
Total (A)     250000 Total (B)   250000
Sum Total (A) + (B)     500000

ઉપરોક્ત ઇનામો ઉપરાંત, બધા સહભાગીઓને નીચેની વસ્તુઓ ધરાવતી ગુડી બેગ પ્રાપ્ત થશે:

– પ્રીમિયમ ડ્રિ-ફિટ ટી-શર્ટ

– પાણી સિપર બોટલ

– બંધના

– કમર પાઉચ અને અન્ય વસ્તુઓ

આ સમાચાર પણ વાંચો :  Mumbai Police : મુંબઈમાં પોલીસ જવાનનું ગળુ કપાયા બાદ.. મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી.. નાયલોન માંજા વેચનારા પર દરોડા સહિત આટલા લોકોની ધરપકડ..

10K અને 3K માં તમામ ફિનિશર્સને ખાસ ફિનિશર મેડલ આપવામાં આવશે. 10K દોડવીરોને ડિજિટલ ટાઇમિંગ પ્રમાણપત્ર પણ મળશે. અન્ય હાફ મેરેથોન ઈવેન્ટ્સ માટે ક્વોલિફાય થવા માટે આ સમય પ્રમાણપત્ર આગામી 18 મહિના માટે માન્ય રહેશે.

મેજડોક મુંબઈ 10K રનનું મહત્વ રેસ કરતા વધારે છે. તે રાષ્ટ્રીય ગૌરવ, આરોગ્ય અને સમાજની ઉજવણીનું પ્રતીક છે. આ અવિસ્મરણીય કાર્યક્રમમાં જોડાવાના અનેક વિશેષ કારણો પણ છે:

– પોસ્ટ-રેસ નાસ્તો અને ફોટો તક

– મેડલ એવોર્ડ સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજીની હાજરી.

મેઝડોક મુંબઈ 10K રનનો ઉદ્દેશ્ય કુશળ દોડવીરો, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો અને સમગ્ર સમુદાયને આરોગ્ય, સુખાકારી અને દરિયાઈ ઈતિહાસની ભાવનાને એક સાથે લાવવાનો છે. આ ઇવેન્ટ માટે એક સુંદર રૂટ હશે જે આઝાદ મેદાનથી શરૂ થશે અને રેસ મુખ્ય પ્રખ્યાત સ્થળો પરથી પસાર થશે.

સહભાગીઓને માત્ર તેમની ક્ષમતા ચકાસવાની તક જ નહીં પરંતુ Mazagon Dock Shipbuilders Ltd સાથે સંપર્કમાં આવવાની તક પણ મળશે. તેમજ કંપનીની 250 વર્ષની અદ્ભુત યાત્રાની ઉજવણીમાં જોડાવાની તક પણ મળશે. Mazdock Mumbai 10K રન એ માત્ર એક રેસ નથી પરંતુ લોકો અને Mazagon Dock Shipbuilders Ltd. ના 250 ગૌરવશાળી વર્ષની ઉજવણીમાં સામેલ થવાની તક પણ છે.

હમણાં નોંધણી કરો અને ઇતિહાસનો હિસ્સો બનો!

મેજડોક મુંબઈ 10K રન માટે નોંધણી હવે ખુલ્લી છે! આ ઐતિહાસિક ઘટનાનો ભાગ બનવા માટે mazdock10k.com વેબસાઈટ પર જાવ અને રજીસ્ટ્રેશન કરો.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version