209
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રેલવે ટ્રેક અને સિગ્નલ યંત્રણા ને મજબૂત કરવા માટે બોરીવલી તેમજ અંધેરીની વચ્ચે મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ રાત્રે 11.45 કલાકથી શરૂ થઈને સવારે 4.45 કલાક સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન બોરીવલી અને અંધેરી વચ્ચેની ફાસ્ટ ડાઉન લાઇન બંધ રહેશે. આ જ રીતે 11:45 થી 3:45 કલાક સુધી અપ લાઇન બંધ રહેશે.
જોકે સારી વાત એ છે કે રવિવારના દિવસે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક રહેશે નહીં. આ માહિતી રેલવે વિભાગે પ્રેસ રિલીઝ થી બહાર પાડી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે
You Might Be Interested In