Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ડબલ સીઝન- શહેરના આ બે વિસ્તારોમાં નોંધાયું અલગ અલગ તાપમાન

News Continuous Bureau | Mumbai

નવેમ્બર મહિનો શરૂ થતાં હવે મુંબઈ(Mumbai) ના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો અને ઠંડી(Winter season)માં વધારો થયો હતો. 2020 પછી પહેલીવાર મુંબઈ(weather) માં નવેમ્બરમાં લઘુત્તમ તાપમાન નીચું નોંધાયું છે.  મુંબઈગરાઓની રવિવારની સવાર ખૂબ જ ઠંડી હતી. રવિવારે મુંબઈના સાંતાક્રુઝ સેન્ટર(Santacruz station)માં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન, કોલાબા(Colaba) કેન્દ્રમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો ન હતો. રવિવારે મુંબઈના કોલાબામાં લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ હતું. આમ બંને કેન્દ્રો વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો તફાવત હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: નોકરીઓમાં EWS અનામતની માન્યતા પર આજે ચુકાદો સંભળાવશે સુપ્રીમ કોર્ટ- સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો કેસ 

જ્યારે બે સ્ટેશનો વચ્ચે લઘુત્તમ તાપમાનમાં તફાવત હતો, ત્યારે શહેરના વિસ્તારમાં ઠંડી(Chilled weather) નો અહેસાસ થયો ન હતો. દિવસ પૂરો થયા બાદ સાંજના સમયે સાંતાક્રુઝ કેન્દ્ર ખાતે મહત્તમ તાપમાનમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાંતાક્રુઝ કેન્દ્રમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, કોલાબામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો ન હતો, પરંતુ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. કોલાબામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version