204
Join Our WhatsApp Community
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચા ચાલુ છે
આ પરિસ્થિતિમાં પૂના ખાતે એમ એન એસ ના અધ્યક્ષ રાજ ઠાકરે જણાવ્યું કે તેમની પાર્ટી એ એકલા ચાલવાની તૈયારી કરવાની છે
કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અત્યારે જોડાણ સંદર્ભે કોઈ ચર્ચા નથી.
You Might Be Interested In