218
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને(Monkeypox) લઈને મુંબઈ મહાનગરપાલિકા(BMC) પણ એલર્ટ(alert) થઈ ગઈ છે.
મુંબઈની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે કસ્તુરબા હોસ્પિટલમાં(Kasturba Hospital) 28 બેડનો આઈસોલેશન વોર્ડ(Isolation ward) તૈયાર કર્યો છે.
શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પુણે(Pune) સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(National Institute of Virology) માં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
જો કે રાહતની વાત છે કે દેશમાં અત્યાર સુધી આ રોગનો એક પણ કેસ સામે આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ નવો વાયરસ(New virus) 14 દેશોમાં ફેલાઇ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે નવું રેલવે ટર્મિનસ.. મેટ્રો અને હાઈવે સાથે હશે કનેક્ટેડ, 2025ની સાલ સુધી થશે તૈયાર
You Might Be Interested In