આખરે એન્ટીલીયા નીચે બોમ્બ મુકવાના મામલા માં સુપરકોપ ની મુંબઈ માં એન્ટ્રી થઈ. પોલિસ વિભાગ માં ફફડાટ…

એનઆઇએના ડીજી મોદી મુંબઇ પોલીસ દળના મોટા અધિકારીઓની તપાસ કરશે એવી શકયતા છે. 

એનઆઇએના મહાસંચાલક (ડીજી) યોગેશ ચંદર મોદી મુંબઇમાં આવી ગયા છે.

એપીઆઇ સચીન વાઝેની ધરપકડ એનઆઇએએ કર્યા બાદ અન્ય મોટા પોલીસ અધિકારીઓની પૂછપરછ થવાની શકયતા છે.

તેમના મુંબઈ આવવા ને કારણે મુંબઈ પોલીસ માં ફફડાટ થયો.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *