Site icon

Mumbai News – મુંબઈમાં વધુ એક પાણીની પાઈપલાઈન ફાટી, આ વિસ્તારમાં આજે નહીં આવે પાણી..

Mumbai News - આજે બુધવાર, 14 જૂન, સવારે 11 કલાકે પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કારણે આજે, બુધવારે મુલુંડના આ વિભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે.

Mulund faces water shortage due to damaged pipeline

Mumbai News - મુંબઈમાં વધુ એક પાણીની પાઈપલાઈન ફાટી, આ વિસ્તારમાં આજે નહીં આવે પાણી..

News Continuous Bureau | Mumbai

Mumbai News – મુંબઈને પાણી સપ્લાય કરતી 600 એમએમ વ્યાસની પાઈપલાઈન મુલુંડ પશ્ચિમમાં ફાટી ગઈ છે.  આને કારણે, બુધવાર, 14 જૂને મુલુંડ પશ્ચિમ વિભાગને પાણી પુરવઠો નહીં મળે. મ્યુનિસિપલ પ્રશાસને માહિતી આપી છે કે

Join Our WhatsApp Community

મુલુંડ પશ્ચિમમાં અમર નગરને પાણી પહોંચાડતી 600 મીમી વ્યાસની પાઇપલાઇન છે. પાઈપલાઈન  13 જૂને સાંજે 5.18 કલાકે ફાટી હતી. આજે બુધવાર, 14 જૂન, સવારે 11 કલાકે પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કારણે આજે, બુધવારે મુલુંડના આ વિભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે. જેના કારણે મુલુંડ કોલોની, અમર નગર વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. સમારકામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ચાલુ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  વ્હોટ્સએપ દ્વારા નાના વેપારીઓ કેવી રીતે વધારી શકે છે તેમનો બિઝનેસ? આ સંગઠન દ્વારા આજે મલાડમાં યોજાશે સેમિનાર…

 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version