206
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)માં ગત ૨૪ કલાકથી ચાલુ વરસાદ(rain)ને કારણે હવે અનેક જગ્યાએ પાણી ભરાવા(waterlogged)ના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પૂર્વ મુંબઈના કુર્લા(Kurla) અને કિંગ સર્કલ (King Circle)વિસ્તાર પાસે પાણી ભરાયા છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(easterb ecpress highway) પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક ધીમો(traffice slow) ચાલી રહ્યો છે. જુઓ વિડિયો.
#ભારે વરસાદને કારણે #કુર્લા અને #કિંગ સર્કલ પાસે પાણી ભરાયા. જુઓ #વિડિયો.#Mumbai #monsoon #HeavyRains #kurla #kingcircle #waterlogged #video pic.twitter.com/6591MXOiMw
— news continuous (@NewsContinuous) July 1, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેની આસપાસ કેટલો પડી શકે છે વરસાદ- જુઓ હવામાન વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલો ઈનસેટ ફોટોગ્રાફ-
You Might Be Interested In