મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 548 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,678 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 705 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,114 એક્ટિવ કેસ છે.
ભારતમાં ફરી એકવાર દૈનિક કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કરતાં ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા