મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓની સરખામણીએ નવા કેસ વધારે ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 661 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,879 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 489 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,498 એક્ટિવ કેસ છે.
પંચમહાલના જીમીરા રિસોર્ટમાં પોલીસે પાડી રેડ ; આ પાર્ટીના ધારાસભ્ય સહિત 18 પુરૂષો અને 7 મહિલાની કરી ધરપકડ ; જાણો વિગતે