188
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેન પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રેલવે સ્ટેશન પર કનફ્યુઝનના, ખુશીના તેમજ પોતાની ડેડલાઇન જાળવવા માટે દોડી રહેલા અનેક દ્રશ્યો સર્જાયા હતા.
રેલ્વે પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન શરૂ થતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા. ૧લી ફ્રેબ્રુઆરીના રોજ ૩૪ લાખ લોકોએ ટ્રેનમાં સફર કરી.એટલે કે કુલ જેટલા લોકો ટ્રેનમાં સફર કરે છે તેના 42% લોકો ટ્રેનમાં ચડ્યા હતા.
મુંબઈ શહેરના તમામ રેલવે સ્ટેશન ઉપર ભીડ જોવા મળી હતી. જો ૩૧મી જાન્યુઆરીના આંકડાઓ સાથે તેને સરખાવવામાં આવે તો આ આંકડો ઘણો મોટો છે.
You Might Be Interested In
