192
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની(Corona patients) સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 55 નવા કેસ(New cases) નોંધાયા છે અને એક પણ દર્દીનું મોત થયું નથી.
આમ છેલ્લા 18 દિવસમાં એક પણ કોવિડ ડેથ(Covid death) ન નોંધાતા નાગરિકોની સાથે વહીવટી તંત્રએ(Administrative system) પણ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ શહેરમાં 529 કોરોનાના સક્રિય કેસ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અત્યાર સુધીમાં 1,84,53,812 કોરોના ટેસ્ટ(Corona test) કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ
You Might Be Interested In