Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં અનેક લોકો એક અથવા બીજા બહાના હેઠળ રસ્તા પર ઉતરી આવે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર પોલીસે હવે કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર વગર કારણે આવેલી ગાડીઓને અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત ગાડીઓને પરત મોકલવામાં આવી હતી તેમજ અમુક ગાડી માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ 19 સેકન્ડ ના વિડીયો પર થયું ઘમાસાણ: મહાનગરપાલિકાએ એફ આઇ આર લખાવી.

 

મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.#Mumbaipuneexpresshighway #vehicles #covid19 pic.twitter.com/7D9BnXwUrt

— news continuous (@NewsContinuous) April 23, 2021

AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Mumbai TVJA MP Journalists Threat મીડિયા જગતમાં ભારે આક્રોશ સવાલ પૂછવા પર પત્રકારોને ‘જાનથી મારી નાખવાની’ ધમકી આપનારા સાંસદ સામે TVJA લાલચોળ
Water Pipeline Burst in Andheri West અંધેરી વેસ્ટમાં પાણીની પાઈપલાઈન ફાટતા હજારો લિટર પાણીનો બગાડ, લિંક રોડ પર ટ્રાફિકની સમસ્યા
KanjurmargBadlapur Metro 14 મુંબઈની સૌથી લાંબી મેટ્રો લાઇનના પ્રોજેક્ટ રિપોર્ટ માટે ફરી મંગાવાયા સૂચનો, પ્રોજેક્ટમાં વિલંબની શક્યતા
Exit mobile version