350
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરની હવા હવે પહેલાની જેમ સ્વચ્છ અને સારી રહી નથી. નેશનલ પાર્ક નું જંગલ અને આરે કોલોનીની હરિયાળી ને કારણે શહેર ને રાહત મળી રહી છે પરંતુ એકંદરે સ્થિતિ ખરાબ છે.
રવિવારે મુંબઈ શહેરની હવા કેવી હતી?

બોરીવલી
આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

વરલી
મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રવિવારે પ્રદૂષણનું સ્તર ખરાબ રહ્યું હતું. બોરીવલી અને વરલી જેવા વિસ્તારમાં રાહત હતી.

કોલાબા
કોલાબા વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર મધ્યમ રહ્યું હતું.

મઝગાંવ
મઝગાંવ વિસ્તારમાં વાયુ પ્રદુષણ ની હાલત ઘણી ખરાબ હતી.
You Might Be Interested In