મુંબઈ શહેરની હવા એકંદરે ખરાબ રહી, રવિવારના દિવસે અમુક જગ્યાએ રાહત તો અમુક જગ્યાએ ખરાબ.

શિયાળો શરૂ થતાની સાથે જ વાયુ પ્રદુષણ ની તકલીફ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. મુંબઈ શહેરમાં અનેક જગ્યાએ વાયુ પ્રદૂષણને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરની હવા હવે પહેલાની જેમ સ્વચ્છ અને સારી રહી નથી. નેશનલ પાર્ક નું જંગલ અને આરે કોલોનીની હરિયાળી ને કારણે શહેર ને રાહત મળી રહી છે પરંતુ એકંદરે સ્થિતિ ખરાબ છે.

 રવિવારે મુંબઈ શહેરની હવા કેવી હતી?

બોરીવલી અને વરલી જેવા વિસ્તારમાં રાહત હતી.

બોરીવલી

આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

વરલીમાં રાહત

વરલી

મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રવિવારે પ્રદૂષણનું સ્તર ખરાબ રહ્યું હતું. બોરીવલી અને વરલી જેવા વિસ્તારમાં રાહત હતી.

 કોલાબા વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર મધ્યમ રહ્યું

કોલાબા

કોલાબા વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર મધ્યમ રહ્યું હતું.

મઝગાંવ વિસ્તારમાં વાયુ પ્રદુષણ ની હાલત ઘણી ખરાબ હતી.

મઝગાંવ

મઝગાંવ વિસ્તારમાં વાયુ પ્રદુષણ ની હાલત ઘણી ખરાબ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More