Site icon

Mumbai Airport : મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું. ઓરપોર્ટ પર કાર્યવાહી ઠપ્પ. જાણો વિગતે, જુઓ વિડીયો

Mumbai Airport: શાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. તમામ આઠ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

Mumbai Airport: Private jet skids off runway while landing at Mumbai Airport, three injured

Mumbai Airport: Private jet skids off runway while landing at Mumbai Airport, three injured

News Continuous Bureau | Mumbai 

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ ( Mumbai Airport ) પર એક પ્રાઈવેટ જેટ ( Private jet ) ક્રેશ ( Plane crash ) થવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે.

Join Our WhatsApp Community

તમામ લોકોના મોત થયા હોવાની આશંકા

વાસ્તવમાં, વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચતા VSR વેન્ચર્સ લિઅરજેટ 45 એરક્રાફ્ટને મુંબઈ એરપોર્ટ પર અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એવું કહેવાય છે કે આ દુર્ઘટના (મુંબઈ પ્લેન ક્રેશ) પ્લેન લેન્ડિંગ ( Plane landing ) કરતી વખતે થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કહેવાય છે કે આ દુર્ઘટના બાદ વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. આ પ્લેનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી.

 

લેન્ડિંગ અને ટેક-ઓફ બંધ

મળતી માહિતી મુજબ પ્લેન VT-DBL ક્રેશ થતા જ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર બંધ થઈ ગઈ હતી. હાલ તમામ એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેક-ઓફ બંધ કરી દેવામાં આવ્યું છે. રનવેને સાફ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાહત અને બચાવ માટે એજન્સીઓ એકત્ર થઈ ગઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે પ્લેન રનવેને ઓવરશોટ કરીને ઉબડખાબડ વિસ્તારમાં લેન્ડ થયું હતું. આ દુર્ઘટનાને કારણે મુંબઈ એરપોર્ટનો રનવે ખોરવાઈ ગયો હતો જેને સુધારવામાં આવી રહ્યો છે.

વિમાનમાં સવાર તમામ લોકોને મેડિકલ હેલ્પ માટે લઈ જવામાં આવ્યા છે. તે લિયરજેટ ક્લાસનું એરક્રાફ્ટ હતું જે વરસાદને કારણે પ્રભાવિત થયું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી સ્થળ પર હાજર છે અને સંબંધિત અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Exit mobile version