294
Join Our WhatsApp Community
- લાહોરની એક કોર્ટે આજે આતંકવાદી ભંડોળનાં કેસમાં આતંકી ઝકીર-ઉર-રહમાન લખવીને 15 વર્ષની સજા સંભળાવી છે.
- લખવી મુંબઇમાં 26/11 નાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે.
- ટેરર ફંડિંગ સાથે જોડાયેલ મામલામાં થોડા સમય પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.
- નોંધનીય છે કે ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
You Might Be Interested In
