મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ જકીઉર રહેમાન લખવીને આ કેસમાં પાકિસ્તાનની કોર્ટે સંભળાવી આટલા વર્ષની સજા. જાણો વિગતે…

by Dr. Mayur Parikh
  • લાહોરની એક કોર્ટે આજે આતંકવાદી ભંડોળનાં કેસમાં આતંકી ઝકીર-ઉર-રહમાન લખવીને 15 વર્ષની સજા સંભળાવી છે.   
  • લખવી મુંબઇમાં 26/11 નાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે. 
  • ટેરર ફંડિંગ સાથે જોડાયેલ મામલામાં થોડા સમય પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.
  • નોંધનીય છે કે ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More