Site icon News Continuous Bureau | Mumbai

 મોટા સમાચાર : મુંબઈ શહેરમાં રીક્ષા અને ટેક્સીના ભાડા વધી ગયા. નવું ભાડું આ હશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Channel

22 ફેબ્રુઆરી 2021

એક તરફ પેટ્રોલના અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે સીએનજી ઉપર ચાલનારા રીક્ષા અને ટેક્સીના ભાડા વધી ગયા છે. ટેક્સી યુનિયન દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી હતી કે રિક્ષા અને ટેક્સીના ન્યૂનતમ ભાડા વધારવામાં આવે.

આ સંદર્ભે મુંબઈમાં મંત્રાલય ખાતે યુનિયન તેમજ સરકારી વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે રીક્ષા અને ટેક્સીના ન્યૂનતમ ભાડા વધારાને મંજૂરી આપવામાં આવી છે.

હવે નવા ભાડા મુજબ રીક્ષાનું ન્યૂનતમ ભાડું 21 રૂપિયા હશે. આ ભાડું પહેલા ૧૮ રૂપિયા હતું. એટલે કે ભાડા માં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

બીજી તરફ ટેક્સીના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે ટેક્સી નું ન્યૂનતમ ભાડું 22 રૂપિયા ના સ્થાને 25 રૂપિયા હશે. એટલે કે ટેક્સીના ન્યૂનતમ ભાડામાં પણ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આમ મુંબઈવાસીઓને માથે મોંઘવારીની આફત તૂટી પડી છે.

Bandra Demolition Threat Case પાકિસ્તાની નંબરથી મળેલી ધમકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે સતારામાંથી આરોપીને દબોચ્યો, PoK લિંકથી તપાસ તેજ!
Borivali Investment Scam રોકાણના નામે વૃદ્ધા સાથે ₹૪૭ લાખની ઠગાઈ ૩ મહિનાથી ફરાર આરોપી જેલભેગો, કસ્તુરબા માર્ગ પોલીસને મળી સફળતા
Thane Wanted Housebreaker ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર ૩ વર્ષ પછી ગુજરાતમાંથી ઝડપાયો થાણે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Khar Modeling Sex Racket Busted ખારમાં મોડલિંગની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું મહિલા દલાલની ધરપકડ, પોલીસે સંઘર્ષ કરતી મોડલને કરાવી મુક્ત
Exit mobile version