Site icon

એ દિલ હે મુશ્કિલ જીના યહા. વિશ્વના સૌથી મોંઘા શહેરમાં મુંબઈ નો સમાવેશ. વાંચો ટોપ ટેન મોંઘા શહેરો ની સૂચિ અહીં.

કહેવત છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. હવે આ કહેવત પણ જૂની થઇ ગઇ હોય તેવું લાગે છે કારણ કે મુંબઈ શહેરમાં ઓટલાની સાથે રોટલો પણ મોંઘો થઇ ગયો છે.

Mumbai Becomes one of the Richest City In The World

એ દિલ હે મુશ્કિલ જીના યહા. વિશ્વના સૌથી મોંઘા શહેરમાં મુંબઈ નો સમાવેશ. વાંચો ટોપ ટેન મોંઘા શહેરો ની સૂચિ અહીં.

 News Continuous Bureau | Mumbai

મુંબઈ ( Mumbai ) શહેર આઝાદી પછી દેશની આર્થિક રાજધાની તરીકે ઝળકી ઉઠ્યું. આ ટાપુ ફિલ્મ સ્ટારો થી ભરેલો છે અને વિશ્વના સૌથી ધનિક લોકો ( Richest City ) અહીં ઘર ખરીદવા માંગે છે. મિડલ ક્લાસ માટે આ શહેર એક ઓપોચ્યુનિટી છે તો સપના પુરા કરવા માટે આ શહેર ( City ) પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Join Our WhatsApp Community

જોકે હવે વાત બદલાઈ રહી હોય એવું લાગે છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય-ચેઇન સ્નાર્લ્સ સહિતના પરિબળોને કારણે વિશ્વના 172 મોટા શહેરોમાં રહેતા ખર્ચમાં છેલ્લા વર્ષમાં સરેરાશ 8.1% નો વધારો થયો છે. અને ભારત દેશમાં તેનું સૌથી વધુ અસર મુંબઈ શહેર પડ્યો છે. વિશ્વના અન્ય દેશો માં રહેલા મોટા શહેરોની સરખામણીએ મુંબઈ શહેર તુલનાત્મક રીતે ઓછું મોંઘું થયું છે પરંતુ ભારત દેશનું સૌથી મોંઘું શહેર સાબિત થયું છે.

આ સમાચાર પણ વાંચો : Shraddha Walkar Murder Case : શ્રદ્ધાના હાડકાં, કપડાં ક્યાં ફેંક્યા? આફતાબે નાર્કો ટેસ્ટમાં આપ્યો જવાબ…

2022 રેન્કિંગ સાથે વિશ્વના ટોચના 10 સૌથી મોંઘા શહેરો

1. સિંગાપોર,

2. ન્યુ યોર્ક, યુએસ,

3. તેલ અવીવ, ઇઝરાયેલ,

4. હોંગકોંગ, ચીન,

5. લોસ એન્જલસ, યુએસ,

6. ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ,

7. જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ,

8. સાન ફ્રાન્સિસ્કો, યુએસ,

9. પેરિસ, ફ્રાન્સ,

10. કોપનહેગન, ડેનમાર્ક અને સિડની, ઓસ્ટ્રેલિયા છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version