મુંબઈ મહાનગરપાલિકાની ધમકીનો અસર થયો. એક જ દિવસમાં સેંકડો કરોડ પ્રોપર્ટી ટેક્સ ભેગો થયો. જાણો વિગત.

by Dr. Mayur Parikh

મુંબઈ મહાનગરપાલિકાએ ખુલ્લી ધમકી આપી હતી કે જે કોઈ વ્યક્તિ સમયસર પ્રોપર્ટી ટેક્સ નહીં ભરે. તેને પેનલ્ટી લગાવવામાં આવશે તેમ જ પ્રોપર્ટી નીલામ પણ થઈ શકે છે.

આ પરિસ્થિતિમાં મુંબઈવાસીઓએ માત્ર એક દિવસમાં ૪૧૫ કરોડ રૂપિયા ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો છે.

અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાએ 3500 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો છે.

મુંબઈ શહેરમાં હાઉસિંગ સોસાયટીઓની AGM નો માર્ગ મોકળો થયો. આ ગાઈડલાઈન હેઠળ સર્વ સામાન્ય સભા થઈ શકશે. જાણો શું છે guideline….

ચોંકાવનારી માહિતી : કોરોના કાળ દરમિયાન મુંબઈ શહેરમાં આટલા હજાર ગેરકાયદે બાંધકામ બન્યા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More