191
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આશરે એક મહિના પછી મુંબઈ શહેર(Mumbai city) પર મેઘરાજા એ મહેરબાની કરી છે. ત્યારે આ વરસાદ(rain) આફતનો વરસાદ બનવા જઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ આજે સવારે ચેતવણી જાહેર કરી છે કે મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે બપોરે બે વાગ્યાની આસપાસ મોટી ભરતી હોવાને કારણે મુંબઈ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ શકે છે. આથી મુંબઈ મહાનગરપાલિકાએ સાવચેત રહેવાની ચેતવણી(alert) આપી છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રેમ તેમને ભારે પડ્યો- જાણો પડદા પાછળ ની વાર્તા
You Might Be Interested In