Site icon

મુંબઇગરાઓ હવે ‘મોર્નિંગ બ્રેકફાસ્ટ’ કરવો પડશે મોંઘો, બ્રેડના ભાવમાં ઝીકાયો આટલા રૂપિયાનો વધારો; જાણો નવા ભાવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં બ્રેડ કંપનીઓએ બ્રેડના ભાવમાં ભાવમાં 2-5 રૂપિયાનો વધારો કર્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બ્રિટાનિયા અને વાઇબ્સ સહિતની મોટાભાગની બ્રાન્ડે દરમાં વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ 200 ગ્રામના બ્રેડના પેકેટની કિંમત 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા થઈ ગઈ છે.

આ સાથે 400 ગ્રામ બ્રેડના પેકેટની કિંમત 30 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ ગઈ છે.

જોકે આ ભાવ વધારાનું મુખ્ય કારણ ઇંધણની કિંમતમાં વધારો માનવામાં આવે છે.   

સાવચેત રહેજો! દેશમાં આમ જનતા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં, મોદી સરકારના આ નેતાઓ થયા કોરોનાગ્રસ્ત; જાણો વિગતે

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version