મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો, મૃત્યુઆંકમાં થયો ઘટાડો. જાણો તાજા આંકડા..

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,014 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 59 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,35,541 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 8,240 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે

હાલ શહેરમાં 66,045 એક્ટિવ કેસ છે.

શું મુંબઈના રહેલા આંકડા માત્ર આભાસી છે? કારણ કે લોકોની તપાસણી જ ઓછી થઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More