News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ફરી એક વાર કોરોનાના કેસોમાં(Corona cases) વધારો નોંધાયો છે.
અહીં છેલ્લા 24 કલાકમાં 739 નવા કેસો(New cases) નોંધાયા છે. જે કાલે આવેલા કેસો કરતા વધારે છે.
સાથે જ મુંબઈમાં કોવિડ પોઝિટિવિટી રેટ(Covid positivity rate) વધીને 8.4 ટકા પહોંચી ગયો છે. જે મંગળવારે 6 ટકા હતો.
જોકે રાહતની વાત છે કે આ દરમિયાન એક પણ દર્દીનું(covid patients) મોત થયું નથી
હાલ શહેરમાં કોરોનાના સક્રિય 2970 કેસ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- કુર્લામાં પોલીસના જ ઘરના તાળા તૂટ્યાં. પિસ્તોલ સહિત લાખોની મત્તાની લૂંટ- જાણો વિગતે