174
Join Our WhatsApp Community
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓસરી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે '4-T મોડલ'ના (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ) દ્વારા એકવાર ફરી આ વિસ્તારમાં કોરોનાની રફ્તારને રોકી છે.
ગ્રેટર મુંબઈ પાલિકાના જણાવ્યા મુજબ 2 ફેબ્રુઆરી પછી પહેલીવાર અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
ઉલ્લેખનીય છે કે ગત 8 એપ્રિલે અહીં એક જ દિવસમાં મહત્તમ 99 કેસ નોંધાયા હતા.
કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ દેશના તમામ સ્મારકો-મ્યુઝિયમ આ તારીખથી ખુલશે ; જાણો વિગતે
You Might Be Interested In