News Continuous Bureau | Mumbai
મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સિલ્વર થિયેટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ધીમે ધીમે થિયેટરમાં આગ એટલી વધી ગઈ કે તેની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી જોવા મળી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા.
Mumbai Fire News: જુઓ વિડીયો
A sudden #fire broke out at the Silver Theatre in Grant Road area of #Mumbai late on Tuesday night
As soon as the information about the fire was received, 6 fire brigade vehicles reached the spot and started trying to control the fire pic.twitter.com/z0Zv97qZaL
— Arun Gangwar (@ag_observer) December 11, 2024
Mumbai Fire News: થિયેટરમાં ઘણું નુકસાન થયું
ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે થિયેટરમાં ઘણું નુકસાન થયું છે. જો કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગના જવાનોએ લગભગ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Kurla Bus Accident : કુર્લા બસ અકસ્માતના આરોપીનો મોટો ખુલાસો; ડ્રાઇવિંગનો ન હતો કોઈ અનુભવ.. ક્લચને બદલે દબાવ્યું એક્સિલરેટર..
Mumbai Fire News: કોઈ હતાવહ નહીં
મુંબઈના ગ્રાન્ટ રોડ સ્થિત સિલ્વર હોટલમાં લાગેલી આગ બાદ તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)