265
Join Our WhatsApp Community
- મુંબઈના માનખુર્દ વિસ્તાર માં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી
- આગને બુઝાવવા માટે 19 ફાયર ફાઈટર તેમજ ૧૧ ફાયર ટેન્કર કામે લાગેલા છે
- આગ ભંગારવાડા માં લાગેલી હોવાને કારણે તે ઝડપથી આગળ આવે વધુ આગળ વધી રહી છે
- આગ ની સાથે પ્રદુષણ પણ વધી રહ્યુ છે.
You Might Be Interested In