મોટા સમાચાર : માનખુર્દ માં લાગેલી આગ હજી કાબૂમાં નથી આવી.

by Dr. Mayur Parikh
  • મુંબઈના માનખુર્દ વિસ્તાર માં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી
  • આગને બુઝાવવા માટે 19 ફાયર ફાઈટર તેમજ ૧૧ ફાયર ટેન્કર કામે લાગેલા છે
  • આગ ભંગારવાડા માં લાગેલી હોવાને કારણે તે ઝડપથી આગળ આવે વધુ આગળ વધી રહી છે
  • આગ ની સાથે પ્રદુષણ પણ વધી રહ્યુ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More