મુંબઈ ના મોસમ મામલે હવામાન વિભાગે આપ્યો આ વરતારો. જાણો આગામી દિવસ માં કેવી આબોહવા રહેશે.

by Dr. Mayur Parikh

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન પવનોની દિશામાં ફેરફાર થતો રહ્યો હોવાથી તાપમાન પણ ઉપરતળે થઇ રહ્યું છે.

આવતા ચાર દિવસ (૧૦, ૧૧, ૧૨, ૧૩- ફેબુ્ર) દરમિયાન મહારાષ્ટ્રમાં હવામાન સૂકું રહેશે. આવતા ૪-૫ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

આવતા ૩-૪ દિવસ દરમિયાન કોંકણ (મુંબઇ, થાણે, રાયગઢ, રત્નાગિરિ,  સિંધુદુર્ગ)માં મહત્તમ તાપમાન સરેરાશ તાપમાન કરતા ૩-૪ ડિગ્રીનો વધારો થાય તેવી  સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ફરી સક્રિય થયું, હવામાન વિભાગે આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી. જાણો વિગતે.. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More