278
Join Our WhatsApp Community
મુંબઈ મહાનગર પાલિકાએ એક દિવસમાં એક લાખ રસીકરણનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
‘ઓન ધ સ્પોટ’ રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારે મુંબઈમાં 1 લાખ 8 હજાર નાગરિકોને રસી આપવામાં આવી છે.
આ રસીકરણમાં 18 થી 44 વર્ષની વય જૂથના 75 હજાર 316 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
45 થી 59 વર્ષની વય જૂથના 16,788 લોકો અને 60 વર્ષ વય જૂથના 13,688 લોકોને રસી આપવામાં આવી.
આ ઉપરાંત 1,078 આરોગ્ય કર્મચારીઓ, 1,008 ફ્રન્ટલાઈન કામદારો અને 253 વિદેશી લોકોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે એક દિવસમાં એક લાખ રસીકરણનું લક્ષ્ય જાહેર કર્યું હતું.
You Might Be Interested In