નક્સલીઓએ રવિવારે રાતે ઝારખંડના ચક્રધરપુર રેલ મંડલ ખાતે રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. આ કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ્પ થઈ ગયો છે.
રાતના 2:15 કલાકે બનેલી આ ઘટના બાદ ચક્રધરપુર રેલ મંડલમાં ટ્રેનોનું પરિચાલન રોકી દેવામાં આવ્યું હતું
આઝાદ હિંદ એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરીને રેલવે ટ્રેકને ઉડાડવામાં આવ્યો હતો પરંતુ નક્સલીઓ પોતાનો ઉદ્દેશ્ય પાર પાડવામાં અસફળ રહ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ટ્રેનને નુકસાન નથી પહોંચ્યું.
કાંદિવલીમાં શરૂ થયું 130 બેડ નું કોવિડ કેર સેન્ટર. દેવેન્દ્ર ફડણવીસના હાથે થયું ઉદ્ઘાટન
