115
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં રેલ વ્યવહારને પણ અસર થઈ છે. અનેક રૂટ પર ટ્રેનો મોડી દોડી રહી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે જ વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સોમવાર-મંગળવારે ભારે વરસાદની આગાહી કરી છે. પરંતુ આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈ અને ઉપનગરોમાં વરસાદનું જોર વધ્યું છે.
Mumbai Heavy rain : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
You Might Be Interested In