294
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
છત્રપતિ શિવાજી મહારાજ(Chatrapati shivaji maharaj) ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના(International airprot) બે રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને(Maintenance Work) કારણે નહીં વાપરી શકાય.
આ માટે રનવે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટીએ(Airport authority) જણાવ્યું છે કે પ્રવાસીઓએ પોતાની 10 મેની ફ્લાઇટ વિશે સંબંધિત એરલાઈનનો(Airlines) સંપર્ક કરવાનો રહેશે.
You Might Be Interested In