Site icon

આ તારીખે મુંબઈમાં અનેક ફ્લાઈટ રદ્દ થશે, જાણો શું છે કારણ. 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ(Chatrapati shivaji maharaj) ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના(International airprot) બે રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને(Maintenance Work) કારણે નહીં વાપરી શકાય.

Join Our WhatsApp Community

આ માટે રનવે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

એરપોર્ટ ઓથોરિટીએ(Airport authority) જણાવ્યું છે કે પ્રવાસીઓએ પોતાની 10 મેની ફ્લાઇટ વિશે સંબંધિત એરલાઈનનો(Airlines) સંપર્ક કરવાનો રહેશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version