Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local : આજે પશ્ચિમ રેલવે તો આવતીકાલે મધ્ય રેલવે પર મેગાબ્લોક; ઘરેથી નીકળતાપહેલા ચેક કરો શેડ્યુલ, નહીં તો થશે હાલ બેહાલ…

Mumbai Local : આજે પશ્ચિમ રેલવે અને રવિવારે મધ્ય રેલવે પર મેગાબ્લોક લેવામાં આવશે. આ મેગાબ્લોક રેલવે ટ્રેક, ઓવરહેડ વાયર, સિગ્નલ સિસ્ટમ અને અન્ય એન્જિનિયરિંગ કામો તેમજ જાળવણી અને સમારકામ માટે લેવામાં આવશે.

Mumbai Mega Block : Central Railway Announces Mega Block For Maintenance Work On Suburban Sections On September 1

Mumbai Mega Block : Central Railway Announces Mega Block For Maintenance Work On Suburban Sections On September 1

  News Continuous Bureau | Mumbai

Mumbai Local : લોકલ ટ્રેન ( Local Train news ) મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાય છે. લોકલ ટ્રેન દ્વારા દરરોજ લાખો લોકો કરે છે. દરમિયાન મુસાફરી કરતા મુંબઈવાસીઓ માટે મહત્વના સમાચાર છે. આવતીકાલે એટલે કે રવિવારે રેલવેએ મેગાબ્લોક ( Mumbai Local Megablock) નું આયોજન કર્યું છે. આજે શનિવારે પશ્ચિમ રેલવે ( Western Railway ) અને રવિવારે મધ્ય રેલવે ( Central railway ) પર મેગા બ્લોક લેવામાં આવશે. આ મેગા બ્લોક રેલવે ટ્રેક, ઓવરહેડ વાયર, સિગ્નલ સિસ્ટમ અને અન્ય એન્જિનિયરિંગ કામો તેમજ જાળવણી અને સમારકામ માટે લેવામાં આવશે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવેમાં શનિવારે રાત્રે  બ્લોક ( Night Block ) અને રવિવારે મધ્ય રેલવે પર દિવસના સમયે મેગાબ્લોક લેવામાં આવશે. તેથી, રેલવે પ્રશાસને સલાહ આપી છે કે યાત્રીઓએ મેગાબ્લોકનું શેડ્યૂલ ( Mega Block schedule ) જોઈને જ તેમના ઘર છોડવા જોઈએ. જાણો મધ્ય અને પશ્ચિમ રેલવે પર લોકલ શેડ્યુલ કેવું રહેશે.

Mumbai Local : લોકલ ટ્રેનનું શેડ્યુલ કેવું રહેશે

આ સમાચાર પણ વાંચો  : Sion ROB : આખરે મુહૂર્ત નીકળ્યું, મુંબઈના આ બ્રિટિશ કાળના બ્રિજને તોડી પાડવામાં આવશે, બે વર્ષ સુધી ટ્રાફિક રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ..

Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Lalbaugcha Raja VIP Darshan Fraud લાલબાગચા રાજાના VIP દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ ₹૩,૪૦૦ પડાવનાર ૧૯ વર્ષીય ગઠિયાને શ્રદ્ધાળુઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો!
Cyber Fraud Female Constable લંડનનો બિઝનેસમેન બની સાયબર ગઠિયાએ મહિલા પોલીસકર્મીને ફસાવી કસ્ટમ્સ ક્લિયરન્સના નામે લગાવ્યો અધધ ₹૧૧.૧૯ લાખનો ચૂનો!
Iron Pillar Falls Kanjurmarg Police Station કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશન પર ૧૩મા માળેથી પડ્યો ૨૦૦ કિલોનો લોખંડનો થાંભલો પોલીસકર્મીઓનો ચમત્કારિક બચાવ, કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ!
Exit mobile version