News Continuous Bureau | Mumbai
Mumbai Local train : મુંબઈ નજીક આવેલા વિરારમાં ( Virar ) કારશેડ ( Carshed )ખાતે એક લોકલ ટ્રેનમાં યુવકની લાશ મળી છે. આ યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા ( suicide ) કરી હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે આ હત્યા છે કે આત્મહત્યા તે સંદર્ભે તપાસ ચાલુ છે. જ્યારે રૂટિન ચેકઅપ માટે શનિવારે મૂડી રાત્રે ટ્રેન વિરાર શેડમાં પહોંચી હતી ત્યારે ટ્રેનમાં યુવકની લાશ મળી હતી.
યુવકનું નામ તેમજ અન્ય વિગતો સંદર્ભે રાહ જોવાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Ramayan sunil lahri: અયોધ્યા રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા માં ‘રામાયણ’ ના ‘લક્ષ્મણ’ ને નથી મળ્યું આમંત્રણ, આના પર અભિનેતા સુનિલ લહરી એ આપી પોતાની પ્રતિક્રિયા
