232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ગઇકાલ સાંજથી મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલુ છે.
દરમિયાન ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની 15 થી 20 મિનિટ સુધી મોડી દોડી રહી છે.
સાથે જ ડોમ્બિવલીથી મુંબઈની લોકલ ટ્રેનો પણ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.
આ ઉપરાંત કસારા, તેમજ ટિટવાલાથી મુંબઈની લોકલ ટ્રેનો પણ 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે.
આ કારણે સવાર સવારમાં ઓફિસ જનારા લોકલ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઈના માથે આફત- આ રસ્તો બંધ કરવામાં આવ્યો
You Might Be Interested In