Site icon News Continuous Bureau | Mumbai

 મધ્ય રેલવે એ ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છતા સામાન્ય નાગરિકો માટે એક જરૂરી સુચના જાહેર કરી. જાણો વિગત અહીં..

મધ્ય રેલવેએ બુધવારે સવારે સામાન્ય નાગરિકો માટે ટ્વીટર પર અપીલ જાહેર કરી.

રેલવે સ્ટેશન પર અચાનક મોટી સંખ્યામાં સામાન્ય પ્રવાસીઓ પહોંચી જતા મધ્ય રેલવે પ્રશાસન ફફડી ઉઠ્યું

Join Our WhatsApp Channel

સામાન્ય લોકો વચ્ચે એવી અફવાહ ફેલાઇ છે કે રેલવેના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે

રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન ના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા નથી માત્ર જે લોકોને પરવાનગી આપવામાં આવી છે તેઓ જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version