Site icon

મુંબઈ માં લોકડાઉન દરમિયાન પ્રથમ દિવસે ટ્રેનોમાં કેવી ભીડ રહી? અહીં જુઓ લેટેસ્ટ ફોટોગ્રાફ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મુંબઈ શહેરમાં  લોકડાઉન લાગુ પડ્યું છે તેમ જ તમામ ઓફિસો બંધ કરવામાં આવી છે. જોકે આ પરિસ્થિતિમાં મુંબઈની લોકલ ટ્રેનમાં અલગ અલગ સમયે અને અલગ-અલગ રૂટ ઉપર અલગ રંગો દેખાયા હતા.

બપોરના સમયે મીરા રોડથી ચર્ચ ગેટ તરફ જનારી ટ્રેન પૂરી રીતે ખાલી હતી.

ત્યારે બીજી તરફ સવારે 6 વાગીને ૧૨મી મિનિટે મીરા રોડથી ઉપડનારી ચર્ચ ગેટ તરફ જનારી ટ્રેન માં એટલી ભીડ હતી કે લોકો ઊભા હતા.

આ જ રીતે સેન્ટ્રલ લાઇન માં પણ અનેક જગ્યાએ ટ્રેનો ખાલી જોવા મળી હતી. જ્યારે કે અમુક સ્ટેશનો પર ભીડ હતી.

એવું લાગી રહ્યું છે કે પ્રથમ દિવસ કન્ફ્યુઝન માં વીતી ગયો હતો…

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version