ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
હાલ વોટ્સઅપ પર અને ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પીપીઇ કીટ પહેરીને એક વ્યક્તિ એમ્બ્યુલન્સમાં સુતેલો છે. આની સાથે એવો મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જીવતા માણસો ને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે.
મુંબઈ મહાનગરપાલિકાએ આ વીડિયો પર ગંભીર આક્ષેપ લીધો છે. તેમજ મહાનગરપાલિકાના કમિશનર એ આ વીડિયોને સરક્યુલેટ કરનારની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરી છે.
કોરોના સંગીત સિતારાને ભરખી ગયો. ફિલ્મ સંગીત ની જોડી તૂટી.
