303
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દહિસર ચેકનાકા પાસે મુંબઈ પોલીસે 6 કીલોથી વધુ ચરસ પકડી પાડ્યું છે.
પકડાયેલા ચરસની કિંમત આશરે 2 કરોડ રુપીયા જેટલી થાય છે. મળતી માહિતી પ્રમાણે આ ચરસ નેપાળથી લાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત મહિને મુંબઈ શહેરમાંથી અલગ-અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયાના કુલ 97 કેસ નોંધાયા છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 250 થી ઉપર. શું ભારતમાં પણ ભાવ ગમે ત્યારે વધશે?
You Might Be Interested In