Site icon

ન્યૂઝ કંટીન્યૂઝ એક્સક્લૂઝીવ : મુંબઈના મેયર શહેર ના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. કોરોના થી આગાહ કરવા આ ગતિવિધિઓ ચાલુ છે. જુઓ ફોટા, જાણો વિગત.

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરના મેયર કિશોરી પેડણેકર અત્યારે મુંબઈ શહેર ના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. લોકલ ટ્રેન, ફળ અને શાકભાજી બજાર, રસ્તાના કિનારે આવેલી દુકાનો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં તેઓ અચાનક મુલાકાત લઈ રહ્યા છે.

આ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ પોતે વ્યક્તિગત રીતે મુંબઈવાસીઓને સમજાવીને કોરોના સંદર્ભે આગાહ કરવા માંગે છે. તેઓની સાથે મુંબઈ મહાનગર પાલિકાનો ફ્લાઇંગ સ્ક્વોડ સુદ્ધા છે.

વાત એમ છે કે મુંબઈમાં કોરોના ના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મુંબઈવાસીઓને કોરોના નો ખતરો સમજાવવા માટે તેઓ પોતે મેદાને ઉતરી પડ્યા છે.

Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.
Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Mumbai Cyber Fraud: ‘ટાટા પાવર’ના નામે નકલી KYC લિંક મોકલી બોરીવલીના વૃદ્ધના ₹9.75 લાખ પડાવ્યા.
Exit mobile version