અંધેરી-દહીંસર ના લોકો માટે સારા સમાચાર.. 14 જાન્યુઆરી થી મેટ્રો રેલનું ટ્રાયલ શરૂ થશે.. જાણો કેટલું હશે ભાડું..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 સપ્ટેમ્બર 2020

અંધેરીથી દહીંસર તરફની મેટ્રો રેલ શરૂ થવાની ઉત્તર મુંબઈના લોકો કાગડોળે રાહ જોઈ રહયાં છે. તેઓ માટે સારા ખબર આવ્યાં છે.  એમએમઆરડીએ કમિશનર આર.એ. રાજીવે જાહેરાત કરી છે કે આવતા વર્ષે મકરસંક્રાંતિ પર (14 જાન્યુઆરી) મેટ્રો લાઇન 7 (દહિસર થી અંધેરી ) અને લાઇન 2 એ (ડી.એન.નગર, અંધેરીથી દહિસર પશ્ચિમ) નું ટ્રાયલ રન શરૂ કરાશે.

જ્યારે જાહેર જનતા માટેની કામગીરી, 20-25 મિનિટના અંતરાલ સાથે મે મહિનામાં શરૂ થશે. આ સેવા 10 રેક્સથી શરૂ કરવામાં આવશે. જોકે, ટીકીટ દર વર્ષ 2016 ના ભાડા નિર્ધારણ મુજબ રહેશે.

અહીં ભાડાનું માળખું છે:

Rs 10 for  0-3  km 

Rs 20 for  3-12 km

Rs 30 for  12-18km

Rs 40 for  18-24 km

Rs 50 for  24-30 km

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More