Site icon

મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા :  સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી.  જાણો વિગત. 

બહુ પ્રતીક્ષિત અને ડી એન નગરથી અંધેરી પૂર્વ સુધીની સફર કરાવતી મેટ્રો લાઈન 2a અને 7 લોકો માટે પહેલી પસંદગી બની રહી છે.  લાખોની સંખ્યામાં લોકો સફર કરવા માંડ્યા છે. 

20 percent of people stop traveling from Mumbai local train

મેટ્રો ટ્રેન નો અસર હવે દેખાયો. . આશરે 20 ટકા મુંબઈકરોએ લોકલ ટ્રેનો છોડી દીધી છે. જુઓ આંકડા અહીં

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના લીંક રોડ તેમજ હાઇવે પર સખત ટ્રાફિક ( Mumbai Traffic Jam ) માં પરેશાન થતાં મુંબઈ વાસીઓ માટે મેટ્રો ટ્રેન ( Metro Train )  આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ મેટ્રો ટ્રેનમાં હવે લોકોની સંખ્યા સતત વધી રહી છે,  22 જાન્યુઆરી 2023 ના રોજ એટલે કે રવિવારના દિવસે રજા હોવા છતાં મેટ્રોમાં લગભગ 1,30,000 લોકોએ સફર કર્યું હતું. 

Join Our WhatsApp Community

સફર કરનાર લોકો રસ્તાના સ્થાને હવે સસ્તા, સુરક્ષિત અને ઝડપથી પહોંચાડી રહેલા નવા માર્ગ એટલે કે મેટ્રો ટ્રેનને પસંદ કરી રહ્યા છે.  ખાસ કરીને બોરીવલી હાઇવે થી શરૂ કરીને અંધેરી હાઇવે સુધી જનાર લોકોને હવે રેલ્વે સ્ટેશન સુધી જવાની જરૂર પડતી નથી, તેમજ હાઇવે પર બસની લાંબી લાઈન અને શેર એ ટેક્સી ની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર : ઉદ્ધવ ઠાકરે હવેથી કાયદેસરના નહીં પરંતુ પાર્ટીના માનેલા પ્રમુખ. અધ્યક્ષ તરીકેની મુદત થઈ પૂરી.

 મુંબઈ મેટ્રોના જન સંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ બીજા તબક્કાના ઉદ્ઘાટન પછી, મુંબઈ મેટ્રો નેટવર્કની મુસાફરી માટે મુંબઈવાસીઓનો પ્રતિસાદ સતત 3 દિવસથી સારો રહ્યો છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version