Site icon

હેં! મુંબઈ શહેરમાં દરિયો 107 ચોરસ કિલોમીટર જમીન ગળી ગયો; બાપરે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર 

દરિયાની સપાટીમાં જોખમી રીતે વધારો થઈ રહ્યો છે. એને કારણે છેલ્લાં 30 વર્ષમાં મુંબઈ સહિત એની આજુબાજુનાં શહેર (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) વિસ્તારોની 107 ચોરસ સ્ક્વેર મીટર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.

દરિયામાં સમાઈ ગયેલી આ જમીનનું ક્ષેત્રફળ લગભગ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નૅશનલ પાર્ક)થી  પણ વધુ છે. દરિયાની સપાટી વધવાની સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન રીજનના દરિયાકિનારા નજીકના રહેણાક વિસ્તાર પાણીમાં ડૂબી જવાનું જોખમ પણ વધી ગયું છે. અહીં રહેનારાઓની રોજીરોટીને પણ મોટા પ્રમાણમાં ફટકો પડ્યો છે. ચોમાસા દરમિયાન જમીન પાણીમાં જવાનું જોખમ વધી ગયું છે. આગામી સમયમાં આ સંકટ વધુ ઘેરું બની શકે છે.

તારીખ પે તારીખ : હવે મહામારીના અંત સુધી નહિ ખૂલે લોકલ ટ્રેન; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ્સ દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજનની આજુબાજુના વિસ્તારોમાં પાણીની સપાટી જોખમી રીતે વધી ગઈ હોવાનું પણ જણાયું હતું.

Ramdas Athawale to miss Rajya Sabha Ticket?: રામદાસ આઠવલેને રાજ્યસભામાંથી આઉટ કરશે ભાજપ? સાતમી બેઠક મેળવવા ભાજપની નવી રણનીતિ; જાણો આઠવલેને ક્યાં મળી શકે છે સ્થાન..
Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
Exit mobile version