News Continuous Bureau | Mumbai
Mumbai Monsoon : ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. મુંબઈ શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે.
Mumbai Rain pic.twitter.com/32cqJVSMXA
— Ram Bomble (@ram_bomble) May 7, 2025
Mumbai Monsoon : પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદ
બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી અને બાંદ્રા જેવા કેટલાક પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો, જ્યારે પૂર્વીય ઉપનગરો અને ટાપુ શહેરના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક આવેલા તોફાન અને ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી.
Experience the magic of monsoon in Mumbai in May with its enchanting rain, Just soaking in the Mumbai rain. Life is not about waiting for the storm to pass, it’s about dancing in the Mumbai rain. Mumbai ki Baarish 🌧️✨❤️#RainyMumbaidays #MumbaiMayrainvibes#mumbaikibaarish pic.twitter.com/AG93hdiyAE
— Chef Sejal Patel (@sejal_3in) May 7, 2025
Mumbai Monsoon : તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો
મુંબઈના પહેલા વરસાદના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઇ ગયા છે. અનેક યુઝર્સે ટિવટર પર વિડીયો અપલોડ કર્યા છે. આજે સાંજે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં વીજળીના ચમકારા, તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે.
Heavy Rain around Mumbai today #Monsoon #May2025 #Rain #MumbaiMonsoon #Bandra station 7may2025@WeatherRadar_IN @praddy06 @shanpati @TheQuint @mid_day pic.twitter.com/3wSbDn76LS
— @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) May 7, 2025
આ સમાચાર પણ વાંચો : Monsoon 2025: આનંદો! દેશમાં સમય કરતા પહેલા થશે ચોમાસાની એન્ટ્રી, જાણો મુંબઈમાં ક્યારે થશે આગમન
Mumbai Monsoon : ગરમીથી રાહત મળી
મહત્વનું છે કે મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળી, જેમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, ડોંબિવલી, વસઈ, વિરાર અને અલીબાગના વિસ્તારોમાં 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)